Home »Jokes »Tadafadi» 10 Funny Things Of Gujarati People During Board Exam

Funny: બોર્ડની પરિક્ષામાં દરેક ગુજરાતી ઘરમાં સાંભળવા મળે આ 10 વાતો

divyabhaskar.com | Mar 18, 2017, 00:05 AM IST

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેમના ઘરે કોઇ એક છોકરાને પણ આ એક્ઝામ હોય, આખુ ઘર અત્યારે તેની તૈયારીઓમાં વ્યસ્ત અને સેવામાં ખડેપગે હોય છે. તો સાથે-સાથે ગુજરાતના આવા દરેક ઘરમાં કેટલીક એવી બાબતો છે, જે ચોક્કસથી સાંભળવા મળતી જ હશે. આવી જ કેટલીક વાતો જણાવી રહ્યા છીએ અમે. જેઓનો આ તબક્કો પૂરો થઈ ગયો હશે તેઓ એમ કહેશે કે, હા હો, આવું જ કહેતા અમને પણ મમ્મી-પપ્પા અને જેમની પરિક્ષા છે તેઓ પણ વિચારશે કે, હા હો, આવું જ કહે છે અમને પણ ઘરે. ખેર તમારા મોં પર એક સ્માઇલ ચોક્કસથી ચાવી દેશે આ ક્રિએશન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજી એવી કઈ બાબતો છે, જે સાંભળવા મળે છે દરેક ગુજરાતીના ઘરે....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Funny things of Gujarati people during Board Exam
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended