Home »Jokes »Tadafadi» 10 Funny Propose Style On Valentine Day

ક્યાંક GF સેન્ડલથી મારે તો ક્યાંક જોનારા હસી-હસી ગાંડા થાય એવા છે પ્રપોઝ

divyabhaskar.com | Feb 14, 2017, 08:00 AM IST

આજના દિવસે, એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રપોઝ કરવા લોકો જાત-જાતના રસ્તા અજમાવતા હોય છે, જેથી ગર્લફ્રેન્ડ ખુશ થઈ જાય અને તરત જ હા પાડી દે. જોકે કેટલાક લોકો એવા ફની અંદાજમાં પણ પ્રપોઝ કરતા હોય છે કે, ક્યાંક ગર્લફ્રેન્ડ સેન્ડલે-સેન્ડલે મારે કે ક્યાંક જોનારા હસી-હસીને ગાંડા થઈ જાય. આવા જ કેટલાક ફની પ્રપોઝના ફોટોઝ લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવા-કેવા ફની અંદાજમાં લોકો કરે છે પ્રપોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Funny propose style on Valentine Day
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended