Home »Jokes »Tadafadi» 10 Viral Funny Pictures Of Foreigners

ડોમિનોઝના નવા ડિલિવરી બોય, Viral બન્યા છે આ વિદેશી Photos

divyabhaskar.com | Feb 03, 2017, 00:05 AM IST

સોશિયલ મીડિયામાં રોજ અવનવા ફની ફોટોઝ વાયરલ બનતા જ રહે છે. ક્યાંક ભારતના ફની ફોટોઝ હોય છે તો ક્યાંક પાકિસ્તાનના. જોકે માત્ર ભારત કે પાકિસ્તાનના જ નહીં, દુનિયાભરતા લોકોના ફની ફોટોઝ હોય છે. હસવું તો બધાને ગમે અને હસાવવું પણ. એટલે જ સોશિયલ મીડિયામાં વાયરલ બનેલ વિદેશીઓના આવા જ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Viral funny pictures of Foreigners
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext