Home »Jokes »Tadafadi» 10 Funny Kissing Style For Kiss Day

કિસ ડે માટે સ્પેશિયલ ટિપ્સ, ટ્રાય કરતાં હાડકાં ભાંગે તો અમારી ગેરંટી નહીં!

divyabhaskar.com | Feb 08, 2017, 11:23 AM IST

વેલેન્ટાઇન ડે આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. શાળા-કૉલેજ, ઓફિસો અને વિવિધ જગ્યાઓએ એ પહેલાંના વિવિધ ડેનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. વેલેન્ટાઇન ડે ના બરાબર એક દિવસ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે છે. નામ માત્રથી પ્રેમીઓના મન-મગજમાં રોમાંચ વ્યાપી જાય. તો વળી કેટલાક સાહસિક લોકો તો એવું પણ કઈંક પ્લાનિંગ કરી રહ્યા હશે કે, કઈંક એવા હટકે અંદાજમાં કિસ કરવી કે, યાદગાર બની જાય. આવા લોકોના જ કેટલાક ફોટો અમે તમને બતાવી રહ્યા છીએ આજે, જે કરશે તમારું પણ મનોરંજન. હા જોકે, ટ્રાય ના કરતા, નહીંતર હાડકાં ભાંગશે તો અમારી ગેરંટી નહીં!

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સાહસિક લોકોની હટકે કિસ સ્ટાઇલ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Funny Kissing style for Kiss Day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext