JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Modi Government

તડાફડી

Pakistanના કારણે આડેહાથ લેવાઇ આપણી સરકાર, ઊડી રહી છે ખૂબ મજાક

divyabhaskar.com | Sep 24, 2016, 12:15PM IST
1 of 6

પાકિસ્તાનની નફ્ફટાઇ વધતી જ જાય છે અને હજી ભારત તરફથી જોઇએ તેવાં પગલાં ના લેવાતાં, હવે આપણા દેશના લોકોએ સરકારને આડેહાથ લેવાનું નક્કી કર્યું છે. સોશિયલ સાઇટ્સ પર લોકો ફની કમેન્ટ્સ અને ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં લોકો શું-શું પોસ્ટ કરી રહ્યા છે....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Modi government
(News in Gujarati from Divya Bhaskar)