JOKES
Home » Jokes » Daily Jokes » Other Jokes » Viral Jokes For The Husband Wife

DAILY JOKES

લગ્ન કરી લે...


લગ્ન કરી લે...

યુવક- મારી સાથે લગ્ન કરી લે...
યુવતી- કેમ?
યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે...
લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: viral jokes for the husband wife
(News in Gujarati from Divya Bhaskar)