Home »Jokes »Daily Jokes »Other Jokes» Smart And Interesting Question For General Knowledge

ધ્યાનથી જોજો પછી જવાબ આપજો, વાંચો શું છે સાચો જવાબ

divyabhaskar.com | Mar 10, 2017, 17:51 PM IST

  • ધ્યાનથી જોજો પછી જવાબ આપજો, વાંચો શું છે સાચો જવાબ,  other jokes news in gujarati
3 કોકના 30 રૂપિયા એટલે એક કોકના 10 રૂપિયા
 
એક કોક અને બે બર્ગરના 20 રૂપિયા એટલે એક કોકના 10 અને બે બર્ગરના 5-5 રૂપિયા
 
એક બર્ગર અને 2 ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 9 રૂપિયા એટલે એક બર્ગરના 5 રૂપિયા, બે ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 2-2 રૂપિયા
 
એટલે એક બર્ગર (5 રૂપિયા) એક સિંગલ ફ્રેન્ચ ફ્રાઈસ (ડબલના 2 રૂ. એટલે સિંગલના 1 રૂ.) 1રૂ. અને એક કોક (10 રૂપિયા)
 
એક બર્ગર + એક સિંગલ ફ્રેન્ચ ફ્રાઈસ X એક કોક 
 
5 + 1 x 10 = ?
 
ગણીતના નિયમ BODMAS પ્રમાણે
 
(પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને પછી બાદબાકી)
 
5 + (1 X 10) = 5 + 10 = 15
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: smart and Interesting Question for general knowledge
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended