Home »Jokes »Daily Jokes »Santa Banta» Most Funny Jokes Of Note Exchange

ચારેય છોકરા બેન્કમાં

divyabhaskar.com | Nov 16, 2016, 11:48 AM IST

  • ચારેય છોકરા બેન્કમાં,  santa banta news in gujarati
રમેશ-મહેશ વર્ષો પછી મળ્યા..
રમેશ: બોલ ભાઈ, કેવું ચાલે છે? તારે તો 4 છોકરા હતા ને? શું કરે છે બધા?
મહેશ: પહેલો SBI માં, બીજો BOBમાં, ત્રીજો HDFC માં અને ચોથો AXIS બેન્કમાં...
રમેશ: અરે વાહ, બધા બેન્કમાં સેટ?
મહેશ: અરે ના, આ બધા લાઇનમાં ઊભા છે, નોટો બદલાવવા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: most funny jokes of note exchange
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext