Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Joke Of Sun In Law And Father In Law

સાળા માટે છોકરી જોવા જવાનું છે

divyabhaskar.com | Dec 08, 2016, 10:00 AM IST

  • સાળા માટે છોકરી જોવા જવાનું છે,  husband wife news in gujarati
સસરાનો ફોન: કાલે તમારા સાળા માટે છોકરી જોવા જવાનું છે તો તમે પણ આવી જજો ને જમાઈજી..
.
.
જમાઈ: તમે લોકો જોઇ આવજો ને.. મારું તો પોતાનું ડિસિઝન ખોટું પડ્યું છે ને!
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny joke of Sun in Law and Father in Law
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext