Home »Jokes »Daily Jokes »Santa Banta» Jokes Of Rajnikanth And Naresh Kanodiya

રજનીકાંત અને નરેશ કનોડિયા

divyabhaskar.com | Jan 16, 2017, 10:00 AM IST

  • રજનીકાંત અને નરેશ કનોડિયા,  santa banta news in gujarati
રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા. 
.
.
ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી!
ચા વાળો: સાહેબ કીટલી બંધ કરું છું અને છેલ્લી એક જ ચા બચી છે. એટલે બે ચા તો નહીં મળે.
.
.
નરેશ કનોડિયને ગુસ્સો આવ્યો અને ચપ્પૂ કાઢી ફડાક દઈને ચાના બે ટૂકડા કરી નાખ્યા.
.
.
બસ ત્યારથી અહીં શરૂ થઈ કટીંગ ચા...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes of Rajnikanth and Naresh Kanodiya
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended