Home »Jokes »Daily Jokes »Husband Wife» Most Funny Marriage Jokes

કારમાં બેસીને પાછી પિયર જશે

divyabhaskar.com | Dec 19, 2016, 14:56 PM IST

  • કારમાં બેસીને પાછી પિયર જશે,  husband wife news in gujarati
ક્યારેક બહુ દુ:ખી હોય ત્યારે લગ્નની સીડી ઊંધી જોજો..
તમારી પત્ની ગળામાંથી હાર ઉતારશે,
પછી કારમાં બેસીને પાછી પિયર જશે..
અને...
આપણે નાચતા-નાચતા પાછા આવશું...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny marriage jokes
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext