Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Winter Joke

આખો મહોલ્લો બહાર હોય છે

divyabhaskar.com | Jan 10, 2017, 14:34 PM IST

  • આખો મહોલ્લો બહાર હોય છે,  other jokes news in gujarati
પ્રિય ડિસેમ્બર, પ્લીઝ તું પાછો આવી જા, તું તો માત્ર નહાવા જ નહોંતો દેતો, આ જાન્યુઆરી તો હાથ પણ નથી ધોવા દેતો. 
.
.
આજકાલ તો તડકો પણ મહોલ્લાની સુંદર છોકરીઓ જેવો થઈ ગયો છે. 
.
.
બહુ ઓછી જોવા મળે છે. અને જ્યારે જોવા મળે છે ત્યારે આખો મહોલ્લો બહાર હોય છે..
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny winter joke
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext