Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Poem Of 500-1000 Rs Note Bane

'નોટ' કવિતા

divyabhaskar.com | Nov 16, 2016, 11:45 AM IST

કિંમત બિલકુલ સસ્તી થઈ ગઈ
નોટોમાંથી પસ્તી થઈ ગઈ,
પાંચ મિનિટ પીએમ શું બોલ્યા, લોકો સાથે મસ્તી થઈ ગઈ,
ડાઘીયા કૂતરા મ્યાઉ-મ્યાઉ કરે અને બિલ્લી સઘળી ભસતી થઈ ગઈ,
દોલત શહોરત સઘળી લઈ લીધી અને વગર વરસાદે કસતી થઈ ગઈ...
સોનું બંડલ જેની પાસે, આજ એ મોટી હસ્તી થઈ ગઈ,
જેણે જાજા ભેગા કર્યા, અક્કલ એની ખસતી થઈ ગઈ,
હસ્તી જે મોટી કહેવાતી,
આજ એ ટાંટીયા ઘસતી થઈ ગઈ..
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny poem of 500-1000 rs note bane
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended