Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Jokes Of Teacher And Students

સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર

divyabhaskar.com | Mar 06, 2017, 15:13 PM IST

  • સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર,  other jokes news in gujarati
સ્કૂલ ચાલું હતી. અચાનક એક ક્લાસમાંથી બધા જ સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર નીકળી ગયા.
 
આ જોઇ પ્રિન્સિપાલ બધાને પકડીને તેમની કેબિનમાં લઈ ગયા.
 
તો એક સ્ટૂડન્ટ બોલ્યો: સાહેબ આમાં અમારો કોઇ વાંક નથી. સરે જ કહ્યું કે બાર ને પાંચે ભાગો...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Teacher and Students
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended