Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Jokes Of Teacher And Student

બાઇકમાં હવા નહીં હોય

divyabhaskar.com | Dec 21, 2016, 12:58 PM IST

  • બાઇકમાં હવા નહીં હોય,  other jokes news in gujarati
ભૂરો ક્લાસમાં ઊંઘતો હતો. ટીચરે એક લાફો મારતાં પૂછ્યું: બોલ, ભવિષ્યકાળ એટલે શું?
ભૂરો રડતાં-રડતાં બોલ્યો: સાહેબ રિસેસમાં તમારા બાઇકમાં હવા નહીં હોય, જોઇ લેજો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Teacher and student
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext