Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Jokes Of Senior Citizen Friends

તેણે તો મણી બેસાડી છે ને

divyabhaskar.com | Dec 01, 2016, 10:00 AM IST

4-5 બાપા ગામને પાદરે બેઠા હતા. 
એક બાપા: આજકાલ કરશન દેખાતો નથી. શું સમાચાર છે?
બીજા બાપા: તેણે તો મણી બેસાડી છે ને..
ત્રીજા બાપા: શું વાત કરો છો! આ ઉંમરે?
ચોથા બાપા: હા ભાઇ, કળીયુગ છે આ તો...
.
.
ત્યાં બાબુકાકા બગડ્યા: અલ્યા ડોબાઓ, મગજ નથી તમારામાંથી કોઇનું. તેને મોતિયો ઉતરાવ્યો છે અને અને તેની મણી બેસાડી છે આંખમાં..
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of senior citizen friends
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended