Home »Jokes »Daily Jokes »Santa Banta» Funny Jokes Of Santa-Banta

પણ પગ નકલી છે

divyabhaskar.com | Mar 07, 2017, 08:00 AM IST

  • પણ પગ નકલી છે,  santa banta news in gujarati
પપ્પૂ જંગલમાં જઈ રહ્યો હતો ત્યાં પગમાં એક સાપ કરડી ગયો. આ જોઇ પપ્પૂ હસવા લાગ્યો અને બોલ્યો: હજી ના ધરાયો હોય તો કરડી લે કરડવું હોય તેટલીઓ વાર. સાપ બીજી 4-5 વાર કરડી ગયો તો પણ પપ્પૂને કઈં ના થતાં પૂછ્યું: તું તો માણસ છે કે ભૂત? પપ્પૂ: હું તો માણસ જ છું પણ પગ નકલી છે...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Santa-Banta
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended