Home »Jokes »Ghanchakkar» Funny Jokes Of Religious Pooja

500ની નોટ આપતી હતી

divyabhaskar.com | Feb 16, 2017, 10:00 AM IST

  • 500ની નોટ આપતી હતી,  ghanchakkar news in gujarati
પડોશીના ઘરે સત્યનારાયણની કથાની આરતી ચાલતી હતી. આરતીની થાળી ભગા પાસે આવતાં ભગાએ ખીસામાંથી શોધીને 10ની નોટ કાઢીને કોઇ જુએ નહીં એ રીતે થાળીમાં મૂકી. આ જ વખતે પાછળ બેઠેલાં આન્ટીને ખભો હલાવી ભગાને 500ની નોટ આપી. 
.
.
ભગાએ નોટ લઈને આરતીની થાળીમાં મૂકી દીધી. પછી તેને પોતાના પર શરમ આવી અને તે આન્ટીની ભક્તિ અને આસ્થા પર માન થયું.
.
.
કથા પતાવી બહાર નીકળ્યો ત્યાં તે આન્ટી મળતાં ભગાએ તેમને નમન કર્યાં એટલે એ આન્ટીએ કહ્યું, હું તમને તમારા ખીસામાંથી પડી ગયેલી 500ની નોટ આપતી હતી.
.
.
ભગો ત્યાં જ બેભાન....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Religious Pooja
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext