Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Jokes Of Mother In Law And Son In Law

હું શું ભાગીને આવ્યો છું?

divyabhaskar.com | Dec 05, 2016, 13:05 PM IST

  • હું શું ભાગીને આવ્યો છું?,  husband wife news in gujarati
જમાઈ 15 દિવસથી સાસરીમાં જલસા કરતા હતા એટલે એક દિવસ સાસુએ પૂછ્યું: જમાઇરાજ તમે પાછા ક્યારે જવાના છો?
જમાઈ: કેમ?
સાસુ: તમને આવ્યે ઘણા દિવસ થઈ ગયા, એટલે પૂછ્યું આતો..
જમાઈ: તમારી છોકરી તો અમારા ઘરે છ-છ મહિના રહે છે. અમે તો ક્યારેય નથી પૂછતા આવું તેને...
સાસુ: એ તો તમને પરણીને આવી છે તમારા ઘરે...
જમાઈ: તો હું શું ભાગીને આવ્યો છું?
સાસુ: સારું તો કપડાં ધોવા બેસી જાઓ.. મારી છોકરી તમારા ત્યાં બધું કામ કરે છે ને...!
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of mother in Law and son in Law
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext