Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Jokes Of Kavi

Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે

divyabhaskar.com | Jan 12, 2017, 10:00 AM IST

  • Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે,  other jokes news in gujarati
Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે..
2013માં 'કાકા' હતા.
2014માં 'ભૂરો' આવ્યો હતો.
2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી.
2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે.
2017 માટે જગ્યા ખાલી છે. 
.
.
યોગ્ય ઉમેદવાર જ ફોર્મ ભરે, ભરતી ચાલુ છે...
.
.
ટૂંકમાં કવિ હવે થાકી ગયા છે.
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Kavi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended