Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Jokes Of Indian Driver As A Pilot In America

અમદાવાદમાં સિટી બસ ચલાવતો

divyabhaskar.com | Dec 20, 2016, 10:00 AM IST

  • અમદાવાદમાં સિટી બસ ચલાવતો,  other jokes news in gujarati
એકવાર અમેરિકામાં અચાનક હવામાન બદલાતાં, પાયલટે ટર્ન મારી પહાડીઓની વચ્ચેથી કટ મારી-મારીને મહા મુશ્કેલીએ વિમાનને એરપોર્ટ પહોંચાડ્યું.
.
.
એરપોર્ટ પર પહોંચતાં જ બધાંએ તેને અભિનંદન આપતાં-આપતાં તેની આ કુશળતાનું રહસ્ય પૂછ્યું તો પાયલટે કહ્યું:
.
.
પહેલાં હું અમદાવાદમાં સિટી બસ ચલાવતો હતો...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes of Indian Driver as a pilot in America
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended