Home »Jokes »Daily Jokes »Husband Wife» Husband-Wife Jokes

સાસરે કથા સાંભળવા ગયા

divyabhaskar.com | Jan 11, 2017, 10:00 AM IST

  • સાસરે કથા સાંભળવા ગયા,  husband wife news in gujarati
એકભાઇ સાસરે કથા સાંભળવા ગયા હતા. 5 દિવસની કથા પછી ગોરબાપાએ પૂછ્યું: જેને-જેને સ્વર્ગમાં જવું હોય તે આંગળી ઊંચી કરે..
.
.
સાસુ, સાસરા, સાળા, પત્ની બધાંએ આંગળી ઊંચી કરી, માત્ર જમાઇએ જ ના કરી આ જોઇ ગોરબાપાએ પૂછ્યું:
.
.
કેમ ભાઇ, તારે સ્વર્ગમાં નથી જવું?
.
.
જમાઇ: આ બધાં જાય પછી અહીં જ સ્વર્ગ છે...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: husband-wife jokes
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended