Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Jokes Of Husband Wife

ત્યારે સાલું લાગી આવે....!

divyabhaskar.com | Jan 20, 2017, 10:00 AM IST

  • ત્યારે સાલું લાગી આવે....!,  husband wife news in gujarati
મૂછનો દોરો ફૂટતો હોય, 
જુવાની સોળે કળાએ ખીલી હોય,
દિલ જોમમાં હિલોળા લેતું હોય,
અમથા અમથા કોકને મારવાનું મન થતું હોય...

જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય,
જેની એક હાકલથી ગામનાં કૂતરાં બહાર ભાગી જતો હોય,

આવો એક જુવાન લગ્ન પછી પૂછે..
ભીંડા ના મળે તો બટાકાં ચાલશે?
 ત્યારે સાલું લાગી આવે....!!!
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of husband wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext