Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Jokes Of Husband-Wife And Friend

એપોલો હોસ્પિટલ કેવી છે?

divyabhaskar.com | Feb 01, 2017, 12:47 PM IST

  • એપોલો હોસ્પિટલ કેવી છે?,  husband wife news in gujarati
શાંતા: મારા હસબંડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી એપોલો હોસ્પિટલ કેવી છે?
.
.
કાંતા: બેકાર છે. ત્યાંની કેન્ટીનમાં પંજાબી ડીશ સાવ ઠેકાણા વગરની મળે છે અને ચાયનિઝ તો મળતું જ નથી...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Husband-wife and Friend
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended