Home »Jokes »Daily Jokes »Couple» Funny Jokes Of Boyfriend And Girlfriend

તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?

divyabhaskar.com | Dec 17, 2016, 10:00 AM IST

  • તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?,  couple news in gujarati
એક પ્રેમી-પ્રેમીકા દરિયા કિનારે બેઠાં હતાં.
 
 
પ્રેમીકાએ પ્રેમીને રડતાં-રડતાં પૂછ્યું: તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?
પ્રેમીએ તેના આંસુના એક ટીંપાને દરિયામાં નાખ્યું અને કહ્યું: હવે આ ટીંપુ પાછું ના મળે ત્યાં સુધી.

દરિયામાંથી અવાજ આવ્યો: આ શું રોજ નવાં-નવાં ગતકડાં શોધી લાવો છો? ઘરભેગાં થાઓ...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of boyfriend and girlfriend
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended