Home »Jokes »Daily Jokes »Couple» Funny Jokes Of Boyfriend And Girlfriend

અરે ભાઇ, ગામડાની છે

divyabhaskar.com | Jan 27, 2017, 10:00 AM IST

  • અરે ભાઇ, ગામડાની છે,  couple news in gujarati
છોકરો-છોકરી હોટેલમાં જમવા ગયાં.
વેઇટર: તમે શું લેશો મેડમ?
છોકરી: મરચાવાળો રોટલો..
વેઈટર: એટલે....?
.
.
છોકરો: અરે ભાઇ, ગામડાની છે, તું ચિંતા ના કર, પિઝા આપ...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of boyfriend and girlfriend
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended