Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Jokes Of Beggar

ભિખારીના પૈસે આખા ઘરને જલસા

divyabhaskar.com | Mar 16, 2017, 16:09 PM IST

  • ભિખારીના પૈસે આખા ઘરને જલસા,  other jokes news in gujarati
ભિખારી: શું વાત છે સાહેબ, પહેલાં તમે 100 રૂપિયા આપતા હતા, પછી 50, પછી 25 અને હવે માત્ર 10 રૂપિયા જ આપો છો?
ભગો: પહેલાં હું કુંવારો હતો એટલે તને 100 આપતો, પછી લગ્ન થયાં અને ખર્ચો વધ્યો એટલે 50 આપવા લાગ્યો, પછી એક બાળક આવ્યું તો ખર્ચો પાછો વધ્યો એટલે 25 આપવા લાગ્યો અને હવે બીજુ બાળક આવ્યું એટલે 10 રૂપિયા આપવા લાગ્યો.
ભિખારી: વાહ સાહેબ, તમે તો મારા એકના પૈસાથી આખા ફેમિલીને જલસા કરાવો છો...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of beggar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended