Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Joke Of Teacher And Naughty Student

હું તમે કેવો લાગું છું?

divyabhaskar.com | Nov 23, 2016, 12:44 PM IST

ત્રીજા ધોરણનો છોકરો મેડમને: મેડમ હું તમે કેવો લાગું છું?
મેડમ: So sweet...
છોકરો: તો ક્યારે મોકલું મારા મમ્મી-પપ્પાને તમારા ઘરે?
મેડમ: કેમ?
છોકરો: વાત આગળ વધારે ને!
મેડમ: આ શું બકવાસ છે?
છોકરો: અરે ટ્યૂશન માટે મેડમ, તમે પણ ટીવી જોઇએ-જોઇને બગડી ગયાં લાગો છો...
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny joke of Teacher and naughty student
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended