Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Joke Of Husband-Wife

તમે ભીટકાઇ ગયા

divyabhaskar.com | Jan 05, 2017, 15:53 PM IST

  • તમે ભીટકાઇ ગયા,  husband wife news in gujarati
પત્ની શાક લેતી વખતે એટલા બધા ભાવતાલ કરાવતી હતી કે, છેવટે ભૂરાથી બોલાઇ ગયું: જલદી લઈ લે, જે લેવું હોય એ. મારે હજી ઓફિસ જવાનું છે.
.
.
પત્ની: તમે વચ્ચે ના બોલો. જલદી કરવામાં ને કરવામાં તો તમે ભીટકાઇ ગયા. હવે આમાં મારે એ ભૂલ નથી કરવી.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny joke of husband-wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext