Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Joke Of Husband-Wife

તારા મમ્મી-પપ્પા આવ્યા છે

divyabhaskar.com | Dec 22, 2016, 10:05 AM IST

  • તારા મમ્મી-પપ્પા આવ્યા છે,  husband wife news in gujarati
પત્ની કીટી પાર્ટી કરીને મોડી રાત્રે પાછી ફરી તો, બેડરૂમમાં ધાબળા નીચે ચાર પગ દેખાતાં, બેટ લઈને થાકી નહીં ત્યાં સુધી માર્યાં અને બહાર આવી.
ત્યાં બીજા રૂમમાંથી તેનો પતિ આવી બોલ્યો: જાનુ હું તને કહેવાનું જ ભૂલી ગયો કે, તારા મમ્મી-પપ્પા આવ્યા છે. મેં તેમને આપડા રૂમમાં સૂવડાવ્યા છે. તું મળી કે નહીં તેમને?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny joke of Husband-wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext