Home »Jokes »Daily Jokes »Husband Wife» Funny Joke Of Husband And Wife

તમારા અને વાંદરામાં ફરક શું!

divyabhaskar.com | Nov 23, 2016, 12:42 PM IST

  • તમારા અને વાંદરામાં ફરક શું!,  husband wife news in gujarati
પત્ની: તમને ઝાડ પર ચડતાં આવડે છે?
પતિ: ના
પત્ની: તો તો તમારા કરતાં વાંદરા સારા કહેવાય.
.
.
(પતિને લાગી આવ્યું. 15 દિવસ પ્રેક્ટિસ કરીને ઝાડ પર ચડતાં શીખી ગયો.)
.
.
પતિ: મને ઝાડ પર ચડતાં આવડી ગયું.
પત્ની: તો તમારા અને વાંદરામાં ફરક શું!
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny joke of husband and wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext