Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Joke Of Gujarati Father And NRI Daughter In Law

થોડીવાર એને છૂટા મેલો

divyabhaskar.com | Nov 18, 2016, 11:45 AM IST

  • થોડીવાર એને છૂટા મેલો,  other jokes news in gujarati
ગુજરાતી બાપાએ ફોરેનમાં રહેતા દિકરાને ફોન કર્યો. ફોન દિકરાની વહુએ ઉપાડ્યો.
બાપા: હેલો... બટુક છે?
વહુ: હા, તે બાથમાં છે.
બાપા: તો બહુ બેટા, થોડીવાર એને છૂટા મેલો, તો હું વાત કરી લઉં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny joke of Gujarati Father and NRI daughter in Law
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext