Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Joke Of Engineering Students

પ્લેન ચાલુ જ નહીં થાય

divyabhaskar.com | Nov 30, 2016, 13:13 PM IST

એકવાર એન્જિનિયરિંગ કોલેજના બધા જ પ્રોફેસરોને પ્લેનમાં બેસાડવામાં આવ્યા. થોડીવાર પછી એરહોસ્ટેસે અનાઉન્સમેન્ટ કર્યું: આ પ્લેન તમાર સ્ટૂડન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.
.
.
થોડી જ વારમાં બધા જ પ્રોફેસર્સ ઉતરી ગયા, બસ માત્ર પ્રિસિપાલ જ બેસી રહેતાં એરહોસ્ટેસે નજીક આવીને પૂછ્યું:
.
.
"તમને બીક નથી લાગતી?"
.
.
પ્રિન્સિપાલ: "મને મારા સ્ટૂડન્સ પર પૂરેપૂરો વિશ્વાસ છે. પ્લેન ચાલુ જ નહીં થાય."
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny joke of engineering students
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended