Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Indian Jokes

દિવાલોને પણ કાન હોય છે

divyabhaskar.com | Jan 26, 2017, 10:00 AM IST

  • દિવાલોને પણ કાન હોય છે,  other jokes news in gujarati
એકવાત આજ સુધી નથી સમજાતી..
.
.
લોકો કહે છે કે, ધીરે બોલો, દિવાલોને પણ કાન હોય છે..
.
.
પણ દિવાલોને મોં તો નથી હોતું ને! તો પછી સાંભળેલું કોઇને કહેશે કેવી રીતે?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Indian jokes
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext