Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Gujju Joke Of Mother And Son

6:00 વાગે ઊઠાડજે

divyabhaskar.com | Feb 02, 2017, 11:40 AM IST

  • 6:00 વાગે ઊઠાડજે,  other jokes news in gujarati
દીકરો: મમ્મી મને 6:00 વાગે ઊઠાડજે.
મમ્મી: 5:30 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગ્યા.
5:40 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગી ગયા.
5:50 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગી ગયા.
.
.
6:00 વાગે, બેટા ઊઠી જા, 7:00 વાગી ગયા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny gujju Joke of Mother and Son
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext