Home »International News »Latest News »International» Ones Again Thailands New King Maha Vajiralongkorn On Controversy

વિશ્વના સૌથી અમીર રાજા મિસ્ટ્રી વુમન સાથે આવી અવસ્થામાં ઝડપાયા 'તા

divyabhaskar.com | May 17, 2017, 00:06 AM IST

  • (ડાબે) ગત વર્ષે મેમાં પણ કિંગ વજીરાલોંગકોર્નનો આ ફોટો વાયરલ થયો હતો, ત્યારે (જમણે) વજીરાલોંગકોર્ન ફરી આવી હાલતમાં નજરે પડ્યા હતા
ઈન્ટરનેશનલ ડેસ્કઃથાઈલેન્ડના રાજા હાલ ફેસબૂકથી નારાજ છે. છેલ્લા કેટલાક સમયથી ફેસબૂક પર થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્નનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજા વજીરાલોંગકોર્ન ટી-શર્ટ ઉંચું કરી એક શોપિંગ મોલમાં ફરી રહ્યો હતો. થાઈ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એસોશિએથશને ફેસબૂકના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગને ઈમેઈલ કર્યો છે અને વીડિયોને હટાવવા જણાવ્યું છે સાથે જ ધમકી આપી કે જો વીડિયો હટાવવામાં નહીં આવે તો થાઈલેન્ડમાં ફેસબૂક સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. થાઈલેન્ડ એકમાત્ર એવો દેશ છે જ્યાં રાજાનું અપમાન કરવા બદલ 15 વર્ષની જેલની સજા થાય છે.
 
પિતા ભૂમિબોલ અદુલ્યાદેજના મૃત્યુ બાદ પ્રિન્સ મહા વજીરાલોંગકોર્નને થાઈલેન્ડના નવા રાજા બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોતાના રંગીન મિઝાઝને કારણે પ્રિંસ વજીરાલોંગકોર્નને તેની માતા તરફથી શાહી પરિવાર છોડવા સુધીની વોર્નિંગ મળી ચૂકી છે.
 
રંગીન મિજાજ માટે જાણીતા પ્રિંસ
 
- કહેવામાં આવે છે કે 64 વર્ષના યુવરાજ વહાઈલોન્ગકોર્ન ખૂબ જ ગુસ્સાભર્યા અને તુનકમિજાજી છે.
- યુવરાજ ખૂબ જ ઝડપી જેટ્સના શોખીન છે.
- સાત બાળકોના પિતા યુવરાજ પોતાના રંગીન મિજાજ માટે જાણીતા છે અને તેઓના ત્રણેય લગ્ન અસફળ રહ્યાં હતા.
- 2014માં સત્તાપલટના પ્રયાસ દરમિયાન તેમની ત્રીજી પત્નીનો હાફ નકેડ વીડિયા વાયરલ થયો હતો.
- મહારાણી અને તેમની માતા સિરિકિતે 1982માં અમેરિકન પ્રવાસ દરમિયાન પોતાના પુત્રને મહિલાઓ પાછળ ભાગનારો વુમેનાઈઝર ગણાવ્યો હતો.
- સાથે મહારાણીએ કડક શબ્દોમાં પોતાના પુત્રને સુધરી જવાનું કહ્યું હતું અને શાહી પરિવાર છોડવાની વોર્નિંગ પણ આપી હતી.
- આ વર્ષે મેમાં મ્યૂનિખ એરપોર્ટ પર યુવરાજનો મિસ્ટ્રેસ સાથે કથિત ફોટો સામે આવ્યો હતો, જે ખૂબ જ વાયરલ બન્યો હતો.
 
આગળની સ્લાઈડ પર જુઓ થાઈલેન્ડના રાજાના કેટલાક ચર્ચાસ્પદ ફોટોઝ.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ones again Thailands new king Maha Vajiralongkorn on controversy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended