Home »International News »Latest News »International» Int_stunnig Images Of Sun Cathching

તસવીરો જોઇને થાપ ના ખાતા, વાસ્તવિકતા જાણવા ક્લિક કરો

Agency | May 28, 2012, 19:30 PM IST

રણની અંદર ફુટબોલ રમતા વિદ્યાર્થીઓને જોઇને કંઇક નવું જ લાગે નઇં,? ફુટબોલને હાથમાં લઇને ઊભેલી છોકરી અને અન્ય મિત્ર સાથે ફુટબોલને રણમાં રમી રહ્યા તેવી લાગતી આ તસવીરો પ્રથમ નજરે આભાસ કરાવશે, પણ ધ્યાનથી જોતા જ જોઇ શકશો કે આ તસવીરોએ ફોટોગ્રાફીનો કમાલ છે. જેમાં સૂર્યને હાથમાં લઇને વિદ્યાર્થીઓ ઊભા હોય તેમ લાગશે.

પરંતુ નારંગી આકાશમાં સૂર્યની સાથેની આ ક્ષણોને અદભુત રીતે કેદ કરી છે સાઉદી અરેબિયાના 23 વર્ષના માલેક હોમોદ તુવારીજીએ. ફોટોગ્રાફી વિશે ઝાઝું જાણતા ન હોવા છતાં પણ માલેકએ ખુબ જ સુંદર રીતે કેદ કરી છે ક્ષણોને જુઓ તસવીરોમાં
Related Articles:

બર્લુસ્કોનીની આ રંગીન પાર્ટીએ મચાવ્યો હતો વિવાદ,તસવીરો
દુનિયાના સૌથી જિદ્દી શાસકે પાર કરી ક્રુરતાની દરેક હદો, તસવીરો




Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: int_stunnig images of sun cathching
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext