Home »International News »Pakistan» Indian Prisoner Beaten To Death In Pakistan Jail

પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું, ભારતીય કેદીની મારી-મારીને ક્રૂર હત્યા

divyabhaskar.com | Jan 25, 2013, 16:07 PM IST

સરબજીત પર પણ ખતરો, તેને પણ શું મારી નંખાશે?

જાસૂસીનાં આરોપ હેઠળ પાકિસ્તાનમાં પાંચ વર્ષની સજા કાપી રહેલા ભારતીય કેદી ચમેલ સિંઘને પાકિસ્તાનમાં મારી-મારીને હત્યા કરી દેવામાં આવી છે. સિંઘ પોતાની પાંચ વર્ષની સજા પૂરી કરવામાં જ હતો ત્યારે જ આ ઘટના બનતા ફરી એક વખત ભારત-પાક.નાં સબંધો તંગ બની જાય તેવી શક્યતા છે. અહેવાલો પ્રમાણે સિંઘને પાકિસ્તાનની કુખ્યાત કોટ લખપત જેલમાં પાક. પોલીસ દ્વારા અત્યંત ઘાતકી રીતે ફટાકારવામાં આવ્યા હતાં. જે સહન ન થતાં સિંઘે આખરે દમ તોડ્યો હતો.(તસવીરમાં ચમેલ સિંઘ અને તેમના પત્ની)

મીડિયા રીપોર્ટે પાકિસ્તાની વકિલ તેહસીન ખાનને ટાંકીને આ સનસનીખેજ સમાચાર જાહેર કર્યા છે. કારણ કે, તેહસીન ખઆન હાલમાં જ લાહોરની કુખ્યાત કોટ લખપત જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, જ્યાં ચમેલ સિંઘને પૂરાયા હતાં. આ જ જેલમાં સરબજીત સિંઘને કેદ કરવામાં આવ્યા છે.
 

આગળ વાંચો, આખરે શું કારણ હતું કે ચમેલ સિંઘ પોતાનાં કપડાં ન ધોઇ શક્યા, શું બન્યું હતું 15 જાન્યુઆરીએ અને પાકિસ્તાની પોલીસે ભારતીયોને શા માટે ગાળો ભાંડી....

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: indian prisoner beaten to death in pakistan jail
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext