Home »International News »Pakistan» Close Aid Of Bin Laden Saiffulah Killed In Drone A

અમેરિકાના ડ્રોન હુમલામાં લાદેનના પ્રમુખ સાથીનું મોત

Agency, Islamabad | Jul 07, 2011, 13:42 PM IST

Australian al Qaeda commanderઅમેરિકન સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના પૂર્વ પ્રમુખ બિન લાદેનનો મુખ્ય સહયોગી અને ઓસ્ટ્રેલિયન નાગરિક સૈફુલ્લાહ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. સમાચાર એજન્સી ઝીન્હુઆએ દુનયા ટીવીને ટાંકીને જણાવ્યુ હતુ કે ડ્રોન હુમલો પાકિસ્તાનના ઉત્તરી વઝીરિસ્તાન વિસ્તારમાં મંગળવારે રાત્રે 11 કલાકે કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણા પર ચાર મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 50 વર્ષનો આતંકવાદી સૈફુલ્લાહ અને અન્ય ત્રણ લોકો માર્યા ગયા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: close aid of bin laden saiffulah killed in drone a
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext