Home »International News »Photo Feature» Black Tape Project Show Cased Metallic Swimwear

પહેલી નજરે નેકેડ લાગતી મોડલની મેટાલિક બિકિની પર સોશિયલ મીડિયામાં વિવાદ

divyabhaskar.com | Apr 21, 2017, 17:02 PM IST

  • મેટાલિક બિકિનીની ડિઝાઇન તૈયાર કરનારા બ્લેક ટેપ પ્રોજેક્ટના સભ્ય સાથે મોડલ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા એક વીડિયોએ ખૂબ વિવાદ જગાવ્યો છે. બ્લેકટેપપ્રોજેક્ટે પોસ્ટ કરેલા વીડિયોમાં એક યુવતીને દર્શાવવામાં આવી હતી. ડિઝાઇનર બ્લેક ટેપ પ્રોજેક્ટ અનુસાર, મોડલે તે વીડિયોમાં મેટાલિક સ્વિમવેર પહેર્યું છે. જો કે, કેટલાંક યૂઝર્સ કહે છે કે, મોડલે કંઇ જ પહેર્યું નથી.  
 
- મોટાભાગના લોકોનું માનવું છે કે, મોડલે કોઇ બિકિની નથી પહેરી પણ તેના શરીર પર માત્ર મેટાલિક બોડી પેઇન્ટ લગાવવામાં આવ્યો છે. 
- આ વિચિત્ર બિકિનીને બ્લેક ટેપ પ્રોજેક્ટે તૈયાર કરી છે અને હૈતીના બીચ પર વાઇરલ બનેલો વીડિયો શૂટ થયો છે. 
- ડિઝાઇનર કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોને 36000થી વધુ વખત લોકોએ જોયો છે.  
- આ ટુ-પીસ મેટાલિક સ્વિમવેરનું ટોપ મોડલના ગળા, ખભા અને છાતીને કવર કરે છે. જ્યારે બેલી બટનની નીચેથી શરૂ થતો ડ્રેસ સ્નેક સ્ટાઇલમાં એક પગ સુધી છેક નીચે જાય છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જનારી મેટાલિક બિકિનીના ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Black Tape Project show cased metallic swimwear
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended