Home »International News »Photo Feature» Summer Mclnerney Tattoo Girl From Brisbane Share Her Experience

'છાતી અને પેટ પર ટેટૂ કરાવવામાં સૌથી વધુ દર્દ', બોલ્ડ TATTOO ગર્લની કબૂલાત

divyabhaskar.com | Mar 19, 2017, 00:06 AM IST

  • ન્યૂઝ વેબસાઈટ ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે સમરને 2015થી શરીર પર ટેટુ કરાવવાની શરૂઆત કરાવી હતી.
ઈન્ટરનેશનલ ડેસ્કઃસામાન્ય રીતે લોકોને અનેક શોખ હોય છે જેમ કે કોઈને ટ્રાવેલિંગનો શોખ હોય તો કોઈને એડવેન્ચર લાઈફ પસંદ હોય પરંતુ ક્વિન્સલેન્ડમાં રહેતી મોડલ સમર મેકનરનીને ટેટુનો શોખ છે. સમરે પોતાના સમગ્ર શરીર પર ટેટુ કરાવ્યા છે. આ ટેટુ કરાવવામાં સમરને અંદાજે 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર સમરના ફોટોએ ધૂમ મચાવી છે. સમરના ફોટોને લાખો લોકો પસંદ કરી રહ્યાં છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ સમરના કેટલાક રોચક ફોટોગ્રાફ્સ....
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: summer mclnerney tattoo girl from brisbane share her experience
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended