Home »International News »Photo Feature» Carina Linn From Taipei Is Sexiest Nurse In The World

PIX: સિડક્ટિવ સેલ્ફી અને બિકિની શોટ્સે અપાવ્યો 'હોટેસ્ટ નર્સ'નો ખિતાબ

divyabhaskar.com | Mar 16, 2017, 00:06 AM IST

  • તાઇવાનની કારીનાને મળ્યું છે વર્લ્ડની હોટેસ્ટ નર્સનું બિરુદ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વધુ પડતું અંગપ્રદર્શન કરતાં ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરનારી તાઇવાનની કારીના લિનને તેના ચાહકોએ 'વિશ્વની હોટેસ્ટ નર્સ'નો ખિતાબ આપ્યો છે. અત્યંત રીવિલિંગ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી કારીના તાઇવાનની રાજધાની તાઇપેઇમાં રહે છે. 23 વર્ષની નર્સ ઇન્સ્ટાગ્રામ પર સિડક્ટિવ સેલ્ફી અને હોટ ફોટોઝ પોસ્ટ કરતી હોય છે. દોઢ લાખથી વધુ લોકો આ સેક્સી નર્સને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. 
 
બિકિનીમાં ઘૂમે અને ટ્રાયલ રૂમમાં ક્લિક કરે ફોટો
- 23 વર્ષની નર્સ હોટ બિકિનીમાં ઘૂમતી હોય છે અને તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હોય છે.
- તેના ઘણા ફોટોગ્રાફ્સ તે કોઇ કપડાં કે અન્ડર ગાર્મેન્ટ્સ ટ્રાય કરતી હોય તે ટ્રાયલ રૂમના પણ હોય છે. 
- બિકિની અને ટ્રાયલ રૂમ પોસ્ટ્સથી જ કારીના ખૂબ પોપ્યુલર બની હતી. 
 
આગળ વાંચોઃ નામની જ નર્સ કહીને ટીકા કરનારાઓ પર ભડકી હતી કારીના
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Carina Linn from Taipei is sexiest nurse in the world
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended