Home »International News »Photo Feature» Photos Of North Korean Border After Tension With South Korea

આવી છે સરમુખત્યારના દેશની બોર્ડર, પહેલીવાર સામે આવ્યા PHOTOS

divyabhaskar.com | Apr 21, 2017, 11:53 AM IST

  • સિનૂજૂ બોર્ડર તહેનાત નોર્થ કોરિયાની ફિમેલ સોલ્જર
ઈન્ટરનેશનલ ડેસ્કઃનોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ગમેત્યારે યુદ્ધ છેડાઈ તેવી સ્થિતિ છે. કોરિયન દ્વિપમાં અમેરિકાએ વોરશિપ તહેનાત કરતાં નોર્થ કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉન રોષે ભરાયો છે. તો બીજી બાજુ રશિયા અને ચીને પણ પોતાની નોર્થ કોરિયન બોર્ડર પર મિલિટરી ઈક્વિપમેન્ટ અને સૈનિકો તહેનાત કર્યા છે. બોર્ડર પર ટેન્શનને ધ્યાને રાખી સરમુખત્યારે સાઉથ કોરિયા તરફની બોર્ડર પર અંદાજે 10 લાખ લેન્ડમાઈન્સ બીછાવવાનો ઓર્ડર આપ્યો છે. નોર્થ કોરિયાની બોર્ડર સાઉથ કોરિયા, ચીન અને રશિયાને અડીને આવેલી છે. આ બોર્ડર પર સ્થિતિ દર્શાવતા કેટલાક ફોટો સામે આવ્યા છે.
 
સ્લાઈડ બદલોને જુઓ નોર્થ કોરિયાની બોર્ડરની સ્થિતિ દર્શાવતા કેટલાક ફોટોઝ.......
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: photos of North korean Border after tension with south korea
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended