Home »International News »Photo Feature» Photographers Show Meaningful Places In Photos

એવોર્ડ વિનિંગ આ 11 BEST PHOTOS પર એક નજર તો કરવા જેવી

divyabhaskar.com | Mar 20, 2017, 14:57 PM IST

  • તિબ્બતનો આ ફોટો યુકેના ફોટોગ્રાફર ક્રિસ્ટોફર રોચેએ લીધો હતો.
ઈન્ટરનેશનલ ડેસ્કઃજેઈસ ફોટોગ્રાફી એવોર્ડ માટે દુનિયાભરમાંથી લેવાયેલા ફોટો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બેલ્જિયમમાં રહેતા ફોટોગ્રાફર કેવિન ફેંગનરેટના ફોટો ક્લેક્શનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કેવિને સાઉથ આફ્રિકાના સ્વિમિંગ પૂલથી લઈને કિર્ગિસ્તાનની વાઈલ્ડ લાઈફ અને ફરોએ આઈલેન્ડના નજારાને કેમેરામાં કેદ કર્યો હતો.

- કેવિને પોતાના ફોટોગ્રાફી પ્રોજેક્ટ ફોરોયર માટે જેઈસ ફોટોગ્રાફી એવોર્ડ મેળવ્યો છે.
- કોમ્પિટીશનમાં તમામ આર્ટિસ્ટને પોતાનું કામ દેખાડવા વિવિધ થીમ આપવામાં આવી હતી.
- થીમ પ્રમાણે તેઓએ દુનિયાના તમામ ભાગમાં જઈને સ્પેશિયલ સ્પોટને કેમેરામાં કેદ કર્યા હતા.
- કેવિનને મીનિંગફૂલ પ્લેસની થીમ પર પ્રોજેક્ટ રજૂ કર્યું, જે સામાન્ય સ્થળોને કેમેરામાં કેદ કર્યા.
- કેવિને સાઉથ આફ્રિકા, નોર્થ કોરિયા, કિર્ગિસ્તાન, ફરોએ આઈલેન્ડ, તિબ્બત, ભારત અને કુર્દિસ્તાન સહિતના સ્થળોની મુલાકાત લીધી.
- ફોટોગ્રાફર કેવિન સહતિ અન્ય 9 જેટલા ફોટોગ્રાફર્સને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
- 20 એપ્રિલથી 7 મે સુધી આ તમામ ફોટોગ્રાફરના ફોટોને લંડનના સોમરસેટ હાઉસમાં રજૂ કરવામાં આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ પર જુઓ ફોટોગ્રાફરે રજૂ કરેલા સુંદર ફોટોગ્રાફ્સ....
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photographers show meaningful places in Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended