Home »International News »Photo Feature» Photographer Show Life Of Mexican Drug Addict City

ડ્રગ્સને કારણે બદનામ છે આ શહેર, લોકો નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર

divyabhaskar.com | Mar 19, 2017, 00:06 AM IST

  • બાળકોની સામે ડ્રગ્સનું ઈન્જેક્શન લઈ રહેલી મહિલા
ઈન્ટરનેશનલ ડેસ્કઃઅમેરિકાના પ્રેસિડન્ટ બન્યાના થોડા જ દિવસોમાં ટ્રમ્પે મેક્સિકો અને અમેરિકા વચ્ચે દીવાલ બનાવવાની દિશામાં પગલા લેવાનું શરૂ કર્યું. થોડા સમય પહેલા જ તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં જ મેક્સિકો અને અમેરિકા વચ્ચે દીવાલ બનાવવાનું કામ શરૂ થશે. જો કે અમેરિકા માટે મેક્સિકો સૌથી મોટો ખતરો ડ્રગ્સ તથા હ્યુમન ટ્રાફિકિંગનો છે. અમેરિકાની સૌથી નજીક આવેલી મેક્સિકોની નોગેલ્સ સિટી વિશે જાણવા જેવું છે, કારણ કે સમગ્ર શહેર ડ્રગ્સે તબાહી મચાવી છે.
 
- અમેરિકન ફોટોગ્રાફર ડેવિડ રોકકિંડે નોગેલ્સ શહેરના લોકોની લાઈફને પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
- નોગેલ્સ સિટીની પોપ્યુલેશન અંદાજે 60 હજારની આસપાસ છે, જેમાંથી 70 ટકા લોકો ડ્રગના નશાનો શિકાર છે.
- ડ્રગ્સની સૌથી ગંભીર અસર અહીં બાળકો પર પડી છે, આર્થિક તંગીને કારણે બાળકો સ્કૂલ જવાને બદલે ડ્રગ વેંચી રહ્યાં છે.
- જો કે છેલ્લા ઘણા સમયથી સરકાર અને અનેક સામાજિક સંસ્થા દ્વારા જીવનધોરણ સુધારવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.
- કેંટુકી ગ્રૂપ નામની એક સામાજિક સંસ્થાએ અનેક બાળકોને ડ્રગ એન્ડિડોટના ઈન્જેક્શન લગાવવાની ટ્રેનિંગ પણ આપી, જેથી તેઓ પોતાના પેરેન્ટ્સને ઈમરજન્સીમાં સારવાર આપી શકે.
 
આગળની સ્લાઈડ પર જુઓ ડ્રગ્સમાં ડૂબેલા મેક્સિકોના નેગલ્સ શહેરના કેટલાક ફોટોઝ.....
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photographer show Life of Mexican Drug Addict City
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended