Home »International News »Photo Feature» Inside Photos Of During Bloody Fight Which Is Held In Mexico

અહીં યોજાય રિયલ ફાઈટ, વિરોધી રેસલર્સને મારી નાખવાની પણ છૂટ!

divyabhaskar.com | May 14, 2017, 17:27 PM IST

  • મેક્સિકોની સ્ટ્રીટ રેસલિંગના અવારનવાર ફોટોઝ સામે આવતા રહે છે
ઈન્ટરનેશનલ ડેસ્કઃરેસ્લિંગને લઈને સામાન્ય રીતે એક જ વિચાર આવે કે શું રિયલ હોય છે ? પરંતુ મેક્સિકોમાં રિયલ ફાઈટનું આયોજન કરવામાં આવે છે. આ એટલી ભયાનક હોય છે કે નબળા હ્યદય ધરાવતા લોકો જોઈ પણ ન શકે. કારણ કે અહીં રેસલિંગના કોઈ નિયમ હોતા નથી. આથી અહીં રેસલરનું એક જ લક્ષ્ય હોય છે જીત, ભલે વિરોધી રેસલરનું મૃત્યુ પણ થઈ જાય.દૂખાવાનો અનુભવ ન થાય એટલા માટે અહીં રેસલર ડ્રગ્સ લઈને રિંગમાં ઉતરે છે.અનેક વખત તો રેસલરની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે તેને રિંગમાંથી સીધો હોસ્પિટલ મોકલવાની ફરજ પડે છે. સામાન્ય રીતે્ અહીં અમ્પાયર નક્કી કરે કે કોન કોની સાથે લડશે. પરંતુ લડાઈ પહેલા પૈસા લગાવતી વખતે તમામ રેસલર્સના ચહેરા ઢંકાયેલા હોય છે
 
આગળની સ્લાઈડ પર જુઓ ખૂની અને રિયલ ફાઈટના વધુ ફોટોગ્રાફ્સ......
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Inside photos of during bloody fight which is held in mexico
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended