Home »International News »Photo Feature» Here Some Photos Which Is Wouldnt Be Able To Spot Them All

પહેલીવારમાં ખાલી પથ્થર જ દેખાશે, બીજીવાર જોશો તો સમજાશે

divyabhaskar.com | May 16, 2017, 10:12 AM IST

  • આ ફોટો સાઉથર્ન મોંગોલિયામાં આવેલા ગોબી રણમાં લેવામાં આવ્યો હતો
ઈન્ટરનેશનલ ડેસ્કઃ કહેવામાં આવે છે કે આપણ પૃથ્વી અજાયબીઓથી ભરપૂર છે. આજે પણ અનેક એવા જીવ છે જેના વિશે પૂરતી માહિતી બહાર આવી નથી. વૈજ્ઞાનિકોની ટીમ સતત આ જીવો પર નજર રાખી રહી છે. આ જીવોમાં કેટલાક તો એટલા નાના છે કે તે પ્રથમ નજરે તો ધ્યાનમાં પણ આવતા નથી. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરના હાઈ ડેફિનેશનમાં ઘણીવાર આ જીવો કેદ થઈ જાય છે પરંતુ તેને સરળતાથી ઓળખી શકાતા નથી. અહીં આવા જ કેટલાક ફોટોઝ રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોઈ જીવ છૂપાયેલા છે જેને પ્રથમ નજરે ઓળખી બતાવવા મુશ્કેલ છે તો કરો ટ્રાય.
 
આગળની સ્લાઈડ પર જુઓ આવા કેટલાક ફોટોઝ જેમાં છૂપાયેલા છે જીવજંતુ....
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here some photos which is wouldnt be able to spot them all
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended