Home »International News »Pakistan» Here Some Interesting Photos Of India And Pakistan Border

ભારત-પાકિસ્તાનની બોર્ડરના આ 12 PHOTOS ભાગ્યેજ જોયા હશે તમે

divyabhaskar.com | Mar 09, 2017, 19:05 PM IST

  • નીલમ નદીની એક તરફ પાકિસ્તાન અને એક તરફ ભારતનું ગામ
ઈન્ટરનેશનલ ડેસ્કઃભારતે અટારી-વાઘા બોર્ડર પર 360 ફૂટનો સૌથી ઉંચો તિરંગો ફરકાવ્યો છે. લોકલ રિપોર્ટ પ્રમાણે આ ધ્વજ લાહોરથી પણ જોઈ શકાય છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બોર્ડર પર આવતા ટૂરિસ્ટને અટ્રેક્ટ કરશે. જો કે પાકિસ્તાને પંજાબની સરહદ પર ભારતના ધ્વજ પર નારાજગી વ્યક્ત કરી છે. પાડાશી દેશ હોવાને કારણે અવાર નવાર બોર્ડર પર બંને દેશો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. તેમ છતા બંને દેશની બોર્ડર અનેક જગ્યાએ રોચક નજારો જોવા મળે છે.
 
પાકિસ્તાનના ચાર પ્રાંતને મળે છે આપણી સરહદ
 
- ભારત-પાકિસ્તા બોર્ડરને ખૂબ જ સંવેદનશીલ અને ખતરનાક ગણવામાં આવે છે.
- બંને દેશોની ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાનના ચાર અને ભારતના પાંચ રાજ્ય મળે છે.
- કાશ્મીર અને પંજાબની વાઘા બોર્ડરમાં બંને વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ આવેલી છે.
- તો રાજસ્થાન અને ગુજરાતમાં પણ બોર્ડર એરિયા છે. તો પાકિસ્તાનના સિંધ પ્રાંતની બોર્ડરને જીરો પોઈન્ટ કહેવામાં આવે છે.
- ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં ત્રણ યુદ્ધ થયા છે. જેમાં સવા લાખ લોકોનાં મોત થયા છે.
- બંને દેશો વચ્ચે ઈન્ટરનેશનલ બોર્ડરની કુલ લંબાઈ અંદાજે 2900 કિમી છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો......
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here some interesting photos of india and Pakistan border
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended