Home »International News »Photo Feature» Girlfriend Took Revenge With Boyfriend With Pepper Spray

બોયફ્રેન્ડે લગાવ્યું 'તું ગર્લફ્રેન્ડની અન્ડરવેર પર મરચું, આવી રીતે લીધો બદલો

divyabhaskar.com | May 19, 2017, 00:06 AM IST

  • બોયફ્રેન્ડ રાયન સાથે બદલો લેતી જેન
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યૂટ્યૂબ પર હેમીટીવી નામની ચેનલ ચલાવતા રાયન હેમિલ્ટને ગયા મહિને પોતાની ગર્લફ્રેન્ડ જેનના અન્ડરવેર પર અત્યંત જલદ મરચું લગાવીને તેની સાથે પ્રેન્ક કર્યું હતું. પોતાની સાથે થયેલા પ્રેન્કનો બદલો લેવા માટે જેને પણ તૈયારીઓ કરી હતી. 
 
- રાયન બહાર ગયો હતો ત્યારે જેન ઘરમાં આવી અને તેણે શાવર હેડમાં પેપર સ્પ્રે નાંખી દીધું. 
- સ્વાભાવિક રીતે રાયનને ખબર જ ન હતી.
- તેણે કપડાં કાઢ્યા અને શાવર માટે સીધો બાથરૂમમાં ઘૂસ્યો. 
- બાથરૂમમાં જેને પહેલેથી જ છૂપા કેમેરા લગાવેલા હતા. 
- રાયન જેવો શાવર ચાલુ કરે છે કે તરત જ પેપર સ્પ્રે તેના શરીર પર પડે છે. 
- હવે, રાયનને ભયાનક બળતરા ઉપડે છે.
- કપડાં પહેર્યા વગર જ બળતરાને કારણે તે બહાર આવી જાય છે અને વોશબેસિનમાં આંખો સાફ કરવા લાગે છે. 
- રાયનનો ગુસ્સો જોઇને તરત જ જેન કહે છે, બેબી તને યાદ છે તે મારા અન્ડરવેર પર કેવો સ્પ્રે લગાવ્યો હતો? 
- રાયન પણ પછી કિચન તરફ ભાગે છે અને ફ્રિજમાં દૂધ શોધવા લાગે છે. 
- રાયને ભાગતો જોઇને જેન કહે છે કે, આને ઘરે ટ્રાય ન કરતા... મારો બદલો આજે ચોક્કસથી પૂરો થયો એવું લાગે છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girlfriend took revenge with boyfriend with pepper spray
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended