Home »International News »Photo Feature» British Female Tourist Found Wandering Naked In Bangkok Famous Party Street

થાઇલેન્ડની 'ફેમસ' વોકિંગ સ્ટ્રીટ, અહીંયા રાત્રે જ ઊગે દિવસ

divyabhaskar.com | Mar 17, 2017, 00:06 AM IST

  • વોકિંગ સ્ટ્રીટ બાર અને સ્ટ્રીપ ક્લબ માટે ફેમસ છે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ થાઇલેન્ડની ફેમસ પાર્ટી સ્ટ્રીટ્સ ફરીથી ઇન્ટરનેશનલ લેવલે ચર્ચામાં છે. બુધવાર 15 માર્ચે બેંગકોકની ફેમસ પાર્ટી સ્ટ્રીટ ખાઓ સાન રોડ પર થોડા દિવસથી ગુમ થયેલી બ્રિટિશ મહિલા મળી આવી હતી, નેકેડ અવસ્થામાં મળેલી મહિલાએ માટે મિસ્ટ્રી બની હતી. 
થાઇલેન્ડ અત્યંત સુંદર બીચની સાથે નાઇટલાઇફ માટે પણ પંકાયેલું છે. બેંગકોક અને પતાયા શહેરની નાઇટલાઇફને એન્જોય કરવા બ્રિટિશ મહિલાની જેમ મોટી સંખ્યામાં ફોરેનર્સ આવતા હોય છે. થાઇલેન્ડમાં પટ્ટાયામાં આવેલી વોકિંગ સ્ટ્રીટ નાઇટ લાઇફ માટે સૌથી પ્રખ્યાત જગ્યા છે.
 
વોકિંગ નહીં 'બદનામ' સ્ટ્રીટ

- પટ્ટાયામાં આવેલી વોકિંગ સ્ટ્રીટ પર બાર, ક્લબ, સ્ટ્રીપ ક્લબ, પોલ ડાન્સ, એડલ્ટ શોથી માંડીને અનેક વસ્તુઓ જોવા મળે છે.
- વોકિંગ સ્ટ્રીટ માટે એવું કહેવાય છે કે, અહીં રાત પડે ત્યારે જ દિવસ ઊગતો હોય છે.
- બેંગકોક અને પટ્ટાયા બંને શહેરો પ્રોસ્ટિટ્યૂશન માટે બદનામ છે. 
- અહીં મસાજ પાર્લર અને ડાન્સ બારની આડમાં દેહ વ્યાપાર ખૂબ વધ્યો છે. 
- 2014ના યુએનના એક રિપોર્ટ અનુસાર, થાઇલેન્ડમાં સવા લાખથી વધુ રૂપલલનાઓ છે. 
- થાઇલેન્ડની પ્રોસ્ટિટ્યૂશન ઇન્ડસ્ટ્રી અંદાજે 42000 કરોડની છે. જાણીને કદાચ નવાઇ લાગશે કે, થાઇલેન્ડમાં દેહ વ્યાપાર પર પ્રતિબંધ છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ પટ્ટાયાની બદનામ વોકિંગ સ્ટ્રીટના ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: British Female Tourist Found Wandering Naked in Bangkok famous party street
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended